MP: બાઈક સાથે અથડાઈ કાર સીધી કૂવામાં પડી, 5ના મોત, કારમાં બે બાળકો સહિત 13 લોકો હતા
MP Car falls into well: આજે રવિવારે બપોરે લગભગ 2 વાગ્યે મંદસૌર જિલ્લાના નારાયણગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બુઢા-ટકરાવત ક્રોસિંગ પર એક ભયંકર અકસ્માત થયો છે. એક બેકાબૂ ઈકો કાર બાઇકને…