Ahmedabad: સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યા મામલો, બેદરકારી બદલ શાળા સામે ફરિયાદ નોંધાશે!, જાણો વધુ
Ahmedabad Student Murder Case: અમદાવાદની ખોખરાની સેવન્થ ડે હાઇસ્કૂલ હત્યા મામલે ક્રાઇમ બ્રાંચે બે સગીર આરોપીની અટકાયત કરી છે. આ કેસની તપાસમાં હત્યા કરનાર વિદ્યાર્થીએ કટરનું કીચેઇન બનાવી લીધું હતું…