CCTVમાં ઘટના કેદ: શોરુમમાં શખ્સોએ બિન્દાસ કરી લૂંટ, અહીં બની ઘટના?
અમદાવાદમાં વારંવાર લૂંટ, મર્ડરની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે આજે વધુ એક લૂંટની ઘટના સામે આવી છે. અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં જ્વેલર્સની શોરુમમાં લૂંટની ઘટના ઘટી છે. સાઉથ બોપલમાં…