Amreli: ચલાલા નગરપાલિકામાં રાજકીય ભૂકંપ, 5 મહિના પહેલા પાલિકા પ્રમુખ બનેલા નયનાબેન વાળાનું રાજીનામું
  • August 12, 2025

Amreli: અમરેલી જિલ્લાના ચલાલા નગરપાલિકામાં રાજકીય ઉથલપાથલ સર્જાઈ છે. ભાજપના સંપૂર્ણ વર્ચસ્વવાળી ચલાલા નગરપાલિકાના પ્રમુખ નયનાબેન વનરાજભાઈ વાળાએ 5 મહિના પહેલાં 5 માર્ચ, 2025ના રોજ પ્રમુખપદ સંભાળ્યું હતું, પરંતુ અચાનક…

Continue reading