Patan: ચાણસ્માના વડાલીમાં 4 બાળક સહિત 5નો જનાજો નીકળ્યો, પરિવારમાં રોકકળ
Patan News : ગત રોજ પાટણના ચાણસ્મા તાલુકાના વડાવલી ગામે 4 બાળકો સહિત માતા તળાવમાં ડૂબી જતાં મોત થયા હતા. ત્યારે આજે સવારે બાળકો, માતા સહિત પાંચેયના જનાજા નીકળ્યા હતા. પરિવારજનોમાં…








