Vadodara માં કરૂણાંતિકા: નર્મદા કેનાલમાં ચંપલ લેવા જતાં બે MBBS વિદ્યાર્થીઓના ડૂબી જવાથી મોત
  • June 26, 2025

Vadodara News: વડોદરા પાસેના અંકોડીયા ગામેથી પસાર થતી નર્મદા કેનાલમાં ડૂબી જવાથી ગોત્રી મેડિકલ કોલેજના બે MBBS વિદ્યાર્થીઓના કરૂણ મોત થયા છે. મૃતકોની ઓળખ સુરતના આદિત્ય રામાકૃષ્નન ઐયર (ઉ.વ. 21)…

Continue reading