kinjal dave: ‘ચાર ચાર બંગડી’ ગીત પર ફરી ગુંજશે કિંજલ દવેનો સૂર, ગુજરાત હાઈકોર્ટે સ્ટે હટાવ્યો
kinjal dave: નવરાત્રિના આગમન પહેલાં ગુજરાતી લોકગાયિકા કિંજલ દવેને મોટી રાહત મળી છે. ગુજરાત હાઈકોર્ટે તેમના સુપ્રસિદ્ધ ગીત ‘ચાર ચાર બંગડી વાળી ગાડી’ પર લાગેલો પ્રતિબંધ હટાવી દીધો છે. આ…








