Kutch: ‘રામ રાખે તેને કોણ ચાખે’ 100 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગયેલ બાળકનું ગામલોકો દ્વારા દિલધડક રેસ્ક્યું
Kutch: રાપર તાલુકાના ઉમૈયા ગામમાં 9 વર્ષના બાળકને 100 ફૂટ ઊંડા બોરવેલમાંથી બચાવી લેવામાં આવ્યો છે. જેનો લાઇવ વીડિયો વાયરલ થયો છે. ગ્રામજનોએ સૂઝબૂઝ અને એકજૂટથી બાળકને સુરક્ષિત બહાર કાઢ્યો…