ગોંડલ માર્કેટ યાર્ડમાં તીખા તમતમતા ગોંડલીયા મરચાની અઢળક આવક; ભાવને લઈને ખેડૂત દ્વિધામાં
સૌરાષ્ટ્રમાં નંબર વન ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડમાં ગોંડલીયા લાલ મરચાની અઢળક આવક શરૂ થઈ ગઈ છે. મળી રહેલી માહિતી અુનસાર, યાર્ડમાં મરચાની આવકના પ્રારંભમાં જ એક જ દિવસમાં 40થી 50…








