OTT Platforms Ban: ભારતમાં OTTના 25 પ્લેટફોર્મ બંધ, જાણો સરકારે કેમ લીધું મોટું પગલું?
OTT Platforms Ban: ભારત સરકારે ઓનલાઈન પોર્નોગ્રાફી સામગ્રીના ફેલાવાને રોકવા માટે OTTના 25 પ્લેટફોર્મ બ્લોક કરવાનો આદેશ આપ્યો છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર (ISP) ને આ પ્લેટફોર્મ્સ પર…







