Uttarakhand Cloudburst: ઉત્તરાખંડમાં ફરી વાદળ ફાટ્યું, રુદ્રપ્રયાગ અને ચમોલીમાં ભારે વિનાશ
Uttarakhand Cloudburst: ઉત્તરાખંડમાં ફરી એકવાર વાદળોએ તબાહી મચાવી છે. રુદ્રપ્રયાગ અને ચમોલીમાં વાદળ ફાટવાથી ભારે વિનાશના સમાચાર છે. આ ઘટના રુદ્રપ્રયાગના બાસુકેદાર તહેસીલ હેઠળના બડેથ ડુંગર ટોક અને ચમોલીના દેવલ…