પાટણ બાદ રાજકોટ કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં દોડધામ | Patan | Bomb Threat
Patan Collector’s Office Bomb Threat: પાટણ જિલ્લાના કલેક્ટર કચેરીના મેલ આઈડી પર બોમ્બ બ્લાસ્ટની ધમકી મળતાં હાહાકરા મચ્યો છે. અધિકારીઓ કર્મચારીઓને રજા આપી દેવામાં આવી છે. બોમ્બ સ્કોડ અને પોલીસ…