Paresh Dhanani: ‘આપ અને બાપ બંને એક જ માની પેદાશ’, પરેશ ધાનાણી આવું કેમ બોલ્યા?
Paresh Dhanani: ગુજરાત ભાજપમાં અસંતોષ-જૂથવાદ અને ટાંટિયા ખેંચના તમાશા વચ્ચે સીઆર પાટીલ જેવા પ્રદેશ પ્રમુખ પદ ઉપરથી હઠયા કે તરતજ આમ આદમી પાર્ટી ગુજરાતમાં સક્રિય થઈ ગઈ અને આવી રહેલી…









