Surendranagar: ધારાસભ્યએ માત્ર પોતાના જ ગામમાં ગ્રાન્ટ ફાળવી, અન્ય ગામોના વિકાસના કામો અટકાવ્યાના આક્ષેપ
Surendranagar: સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાં વિકાસના કામોમાં ગેરરીતિ અને ભેદભાવના આક્ષેપો સામે આવ્યા છે. ખેડૂત હિત રક્ષક સમિતિના સંયોજક અને સ્થાનિક કોંગ્રેસના આગેવાન વિક્રમ રબારીએ દસાડાના ભાજપ ધારાસભ્ય પી.કે. પરમાર…