ભારે હોબાળા વચ્ચે વકફ બિલ લોકસભામાં રજૂ, બિલ પર ચર્ચા શરુ | Waqf Amendment Bill
Waqf Amendment Bill: કેન્દ્ર સરકાર દ્વારા વિવાદાસ્પદ વકફ (સુધારા) બિલ, 2024 ફરીથી રજૂ કરવામાં આવતાં આજે લોકસભા સત્રમાં તોફાની માહોલ બન્યો છે. કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુએ બુધવારે નીચલા…