Balesh Dhankhar: ઓસ્ટ્રેલિયામાં 5 મહિલાઓ પર બળાત્કાર ગુજારનારને 40 વર્ષની સજા, ભાજપ સાથે તાર?
Balesh Dhankhar: ઓસ્ટ્રેલિયામાં બાલેશ ધનખરને 5 કોરિયન મહિલાઓ પર બળાત્કાર ગુજારવાના કેસમાં 40 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. હરિયાણાના રેવાડીનો રહેવાસી બળાત્કારી બાલેશ ધનખરને 7 માર્ચે ઓસ્ટ્રેલિયામાં 40 વર્ષની…