Cooperative Banks: સહકારી બેન્કોના ડિરેક્ટર પદ પર તવાઈ, 2300 ડિરેક્ટરોની થશે હાકલપટ્ટી?
Gujarat Cooperative Banks: સહકારી ક્ષેત્રની બેંકોમાં કેટલાંક લોકો વર્ષોથી રાજ જમાઈને બેઠાં છે, ખાસ કરીને ભાજપ શાસિત શહેરોમાં આવા ડિરેક્ટરો વધુ છે. ત્યારે હવે 10 વર્ષથી ડિરેક્ટર પદ ભોગવી રહ્યા…