Ahmedabad માં 3 વર્ષ બાદ કોરોનાથી મોત, જાણો રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા
Ahmedabad : ગુજરાત સહિત દેશમાં ફરી એક વાર કોરોનાએ કહેર વર્તાવાનું શરુ કર્યું છે. કોરોનાના કેસમાં દિવસેને દિવસે વધાખો થઈ રહ્યો છે. ત્યારે ત્રણ વર્ષ બાદ કોરોનાથી ગુજરાતમાં પ્રથમ મૃત્યુ…









