Anand: બાકરોલમાં ચકચાર, કોંગ્રેસ નેતા ઇકબાલ મલેકની જાહેરમાં હત્યા
Anand Crime News: આણંદ શહેરના બાકરોલ વિસ્તારમાં આજે સવારે કોંગ્રેસ નેતાની હત્યા થઈ જતાં ચકચાર મચી ગયો છે. આણંદ નગરપાલિકાના પૂર્વ કોંગ્રેસી કાઉન્સિલર ઇકબાલ મલેક ઉર્ફે બાલાની નિર્દય હત્યા કરવામાં…