પ્રેમિકાની હત્યા કરી 10 મહિના સુધી લાશને ફ્રીજમાં રાખી, લિવ-ઇન રિલેશનશિપનો કરુણ અંત, ક્યાની છે ઘટના?
મધ્યપ્રદેશના દેવાસમાં એક હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે. જ્યાં ફ્રીઝમાંથી એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. આ મહિલાની હત્યા લગભગ 10 મહિના પહેલા થઈ હતી. કેસનો ખુલાસો થતાં જ પોલીસે…