Dahod: RTO ઇન્સ્પેક્ટરે ટ્રક ડ્રાઇવરને નિર્દયતાથી માર્યો, શું અધિકારી સામે કાર્યવાહી નહીં થાય?
Dahod: ઇન્દોર-અમદાવાદ હાઇવે પર દાહોદના RTO ઇન્સ્પેક્ટર અને તેમના સાથીઓ દ્વારા ટ્રક ડ્રાઇવરને નિર્દયતાથી માર મારવાની ઘટના સામે આવી છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં…

















