Kheda: વણાકબોરી ડેમ ઓવરફ્લો થતાં ગળતેશ્વર બ્રિજ બંધ, મહીસાગર નદી બે કાંઠે
Kheda: સમગ્ર ગુજરાતમાં હાલ ભારે વરસાદ વરસી રહ્યો છે. જેને કારણે ગુજરાતની અનેક નદીઓ ગાંડીતૂર થઈ છે. ત્યારે ખેડા જીલ્લામાં ભારે વરસાદને કારણે વાણકબોરી ડેમમાંથી મહીસાગર નદીમાં પાણી છોડાયું છે.…