Delhi Blast: દિલ્હી કાર બ્લાસ્ટ પ્રકરણના તાર ફરીદાબાદ આતંકવાદી મોડ્યુલ સુધી પહોંચ્યા! ફરાર ડૉક્ટર કારમાં માર્યો ગયો?
Delhi Blast: દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે શોધી કાઢ્યુ છે કે ગતરોજ તા.10 નવેમ્બરની સાંજે લાલ કિલ્લા પાસે i20 કારમાં થયેલો વિસ્ફોટ આત્મઘાતી હુમલો હોઈ શકે છે.આ વિસ્ફોટ ફરીદાબાદ આતંકવાદી મોડ્યુલ…





