Dhoti scandal: અટલ બિહારી વાજપેયીના કાર્યક્રમમાં પૂર્વ મંત્રીની ધોતી ખેંચાઈ, 29 વર્ષ પછી કોર્ટે આપ્યો આ નિર્ણય, જાણો સમગ્ર મામલો
Dhoti scandal: અમદાવાદમાં બનેલી એક ઘટના, જે 29 વર્ષ પછી પણ સમાચારમાં રહી, તે આખરે ઇતિહાસના પાનામાં દફનાવવામાં આવી છે. 1996 માં, સરદાર પટેલ સ્ટેડિયમમાં ભાજપના કાર્યક્રમમાં ગુજરાતના તત્કાલીન મંત્રી…