Bihar Election: મતદારો પાસે ચૂંટણીપંચ નહીં માગે ડોક્યુમેન્ટ, ‘વસ્તીગણતરી કરવાનું કામ ચૂંટણીપંચનું નથી’
Bihar Election Commission: આ વર્ષે બિહારમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજવા જઈ રહી છે. આ પહેલા બિહારમાં માત્ર એક જ મહિનામાં મતદારયાદીમાં સુધારો કરતાં લોકો અને વિપક્ષો રોષે ભરાયા છે. કારણે ચૂંટણીપંચ…









