China- America: ટ્રમ્પ અને જિનપિંગ 6 વર્ષ બાદ મળ્યા, અમેરિકાએ ચીન પરનો તાત્કાલિક ટેરિફ 10 ટકા ઘટાડ્યો
China- America: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ લગભગ છ વર્ષ પછી વિદેશી ધરતી ઉપર મળ્યા હતા,આ પહેલા તેઓ છેલ્લે 2019 માં જાપાનના ઓસાકામાં મળ્યા હતા. આજે…















