Kheda: ફરી ઝડપાયો નકલી ઘીનો વેપલો, તંત્ર બેદરકાર, કોના સહારે બીજીવાર ફેક્ટરી ધમધમતી થઈ?
Kheda: ખેડા જીલ્લા હવે નકલી વસ્તુઓનો હબ બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. દર વર્ષે કંઈકને કંઈ વસ્તુઓ નકલી ઝડપાઈ રહ્યું છે. ત્યારે હવે નડિયાદના ખોરાક અને ઔષધ નિયમન…