Bhavnagar: સેનાના જવાનના પરિવાર પર હુમલો, પોલીસ પર ગંભીર આરોપ, ન્યાય માટે અપીલ
Bhavnagar: ભાવનગર જિલ્લામાં ભારતીય સેનાના જવાન વિશાલ બાબુભાઈ બારૈયા અને તેમના પરિવાર સામે થયેલા કથિત અન્યાયી વર્તનનો મામલો સામે આવ્યો છે. વિશાલ હાલ હિમાચલ પ્રદેશમાં સેનામાં ફરજ બજાવે છે, જ્યારે…








