Lucknow: મહિલા પોલીસને રોજ મફત મુસાફરી કરવી મોંઘી પડી, રિક્ષા ચાલકે કહ્યું આજે તો પૈસા લીધા વિના નહીં જવા દઈએ!
Lucknow: ઉત્તર પ્રદેશના લખનૌમાંથી એક ચોંકાવનારો અને શરમજનક વિડિયો વાયરલ થયો છે, જે પોલીસ વિભાગની કામગીરી, સત્તાના દુરુપયોગ અને જનસેવાના નામે થતા ગેરવર્તન પર ગંભીર સવાલો ઉભા કરે છે. દાવો છે…