મહારાષ્ટ્ર: ભંડારા જિલ્લામાં ઓર્ડિનન્સ ફેક્ટરીમાં મોટો વિસ્ફોટ, 5 કર્મચારીઓના મોત
Bhandara Ordnance Factory Blast: મહારાષ્ટ્રના ભંડારામાં એક ઓર્ડનન્સ ફેક્ટરીમાં મોટો વિસ્ફોટ થયો છે. આ વિસ્ફોટમાં 5 લોકોના મોત થયા છે. ઘણા અન્ય કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા હોવાની પ્રાથમિક માહિતી છે. આ…