UP: બોર કૂવાની ઓરડીમાં પુત્ર અને ગર્લફ્રેન્ડ, પિતા સમજી બેઠા ચોર, પોલીસ બોલાવી લેતા…
UP: ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લામાં એક ચકચારી ઘટના પ્રકાશમાં આવી છે. અહીં કોઈ હોટલમાંથી નહીં પણ બોર કૂવાની ઓરડીમાં પિતાએ ચોર સમજી પુત્ર અને તેની સગીર ગર્લફ્રેન્ડને અંદર પુરી દીધા…













