FBI Director: મૂળ આણંદ જીલ્લાના કાશ પટેલે અમેરિકામાં મોટી જવાબદારી સંભાળી, બન્યા FBIના ડિરેક્ટર
Kash Patel FBI Director: આણંદ જીલ્લાના બોરસદમાં આવેલા મૂળ ભાદરણ ગામના કાશ પટેલે અમેરિકામાં મોટી જવાબદારી સંભાળતા ગામમાં રહેતા પટેલ પરિવારોમાં ખુશીનો માહોલ છે. કાશ પટેલ સમગ્ર ભારત, ગુજરાત સહિત…