Tarnetar Fair: સુરેન્દ્રનગર આવતીકાલથી તરણેતરનો મેળો, સૌરાષ્ટ્રની સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાનો ભવ્ય ઉત્સવ
Tarnetar Fair: સૌરાષ્ટ્રની ગૌરવશાળી લોકસંસ્કૃતિ, સમૃદ્ધ પરંપરાઓ અને ઊંડી આધ્યાત્મિકતાને ઉજાગર કરતો પ્રસિદ્ધ તરણેતરનો લોકમેળો આ વર્ષે ભાદરવા સુદ કેવડા ત્રીજથી છઠ્ઠ સુધી, એટલે કે 26 થી 29 ઓગસ્ટ, 2025…