Savarkundla: BJP ના પૂર્વ કોર્પોરેટરને કેમ ભીખારી બનવાનો વારો આવ્યો?, જુઓ વીડિયો
Savarkundla: અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર જગદીશ ઠાકોરે સરકારી તંત્રની ઉદાસીનતા સામે અનોખી રીતે વિરોધ નોંધાવ્યો છે. શહેરના રસ્તાઓ પર વરસાદી સિઝનમાં પડેલા મસમોટા ખાડાઓથી ત્રસ્ત થયેલા નાગરિકોની…