ગુજરાતી ફિલ્મ જગતનો ઝળહળતો તારો ખર્યો: ડિરેક્ટર હરસુખ પટેલનું હાર્ટ એટેકથી અવસાન | Harsukh Patel
Harsukh Patel: ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ એક મહાન હસ્તી ગુમાવી છે. પ્રખ્યાત ગુજરાતી ફિહરસુખભાઈ કાનજીભાઈ પટેલ (ધડુક)નું 29 જૂન, 2025ના રોજ હાર્ટ એટેકને કારણે દુઃખદ અવસાન થયું છે. આ સમાચારથી સમગ્ર…










