Lucknow: ઘરમાં ચાલતી ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ, 6 લોકોના મોતની આશંકા, રેસ્ક્યૂ ચાલુ
Lucknow firecracker factory explosion: ઉત્તર પ્રેદશના લખનૌમાં ગુડંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ફટાકડાની ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થયો છે. આ દુર્ઘટનામાં લગભગ 6 લોકોના મોત થયાની આશંકા છે. જ્યારે પાંચથી વધુ…