Deesa: ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ: મૃતકોની સંખ્યા 18 પર પહોંચી, અનેક મજૂરો ગંભીર
Deesa: બનસાકાંઠાના ડીસામાં ઢુંવા રોડ પર આવેલી ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરી અને ગોડાઉનમાં ભયંકર આગ ભભૂકતાં અત્યાર સુધી 18 શ્રમિકો મોતના મુખમાં ધકેલાઈ ગયા છે. 18 મૃતકોમાં 4થી વધુ કિશોર હોવાનું…