US flood Updates: અમેરિકાના ન્યુ મેક્સિકોમાં ‘પૂર’થી ભારે તબાહી, ટેક્સાસમાં 109 લોકોના મોત
US flood Updates: અમેરિકા હાલમાં પૂર સામે ઝઝૂમી રહ્યું છે. ગયા અઠવાડિયે આવેલા વિનાશક પૂર પછી ટેક્સાસમાં બચાવ કાર્યકરો બચી ગયેલા લોકોને શોધી રહ્યા છે, ત્યારે મંગળવારે ન્યૂ મેક્સિકોના એક…