Chhota Udepur ની 13 આશ્રમ શાળાઓની ભોજન ગ્રાન્ટ 10 મહિનાથી અટકાવાઈ, સંસ્થાઓ પર 72 લાખનું દેવું
Chhota Udepur: છોટાઉદેપુર જિલ્લાની 13 આશ્રમ શાળાઓની ભોજન ગ્રાન્ટ છેલ્લા 10 મહિનાથી ચૂકવવામાં ન આવતાં સંસ્થાઓ આર્થિક સંકટનો સામનો કરી રહી છે. આ શાળાઓમાં ગરીબ આદિવાસી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે,…








