મોદીના બચત ઉત્સવ પાછળનું શું છે કારણ?, જાણો પૂર્વ નાણામંત્રી શું કહી રહ્યા છે? | Modi | Bachat Utsav
Bachat Utsav: મોદી સરકારની વોટ ચોરી પકડાયા બાદ લોકોને આડા માર્ગે દોરવા રોજેરોજ અનેક પેંતરા કરી રહી છે. સમસ્યાને ઉત્સવમાં બદલી નાખવા જાણીતી બનેલી મોદી સરકારે ભૂલ ભરેલા GST ને…








