Una Rape Case: ઉનામાં 50 વર્ષની મહિલાને 3 શખ્સોએ પીંખી નાખી, પ્રાઈવેટ પાર્ટમાં ઈજાઓ, હાલત નાજુક
Una Rape Case: ગીર સોમનાથના ઉના પાસે આવેલા કોસ્ટલ દરિયાકિનારે એક આધેડ મહિલા પર ત્રણથી વધુ શખ્સોએ દુષ્કર્મ ગુજરાત ખળભળાટ મચી ગયો છે. નરાધમઓએ પ્રાઈવેટ પાર્ટમાં ગંભીર ઈજાઓ પહોંચાડી છે.…

















