Rajasthan: “હું લિવ-ઇન રિલેશનશિપમાં રહીશ” છોકરીએ પોલીસ કસ્ટડીમાં આવું કહેતા માતાપિતા રડી પડ્યા; છોકરી બોયફ્રેન્ડ સાથે ચાલી ગઈ
Rajasthan: રાજસ્થાનના જોધપુર જિલ્લાના ઓસિયાન વિસ્તારનો એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં એક માતા રડતી અને તેની પુત્રી સાથે વિનંતી કરતી જોવા મળે…








