Jaipur Viral Video: જયપુરમાં જાહેરમાં છેડતી કરનાર રોમિયોને બહાદુર વિદ્યાર્થીનીએ ચપ્પલથી ફટકાર્યો!
Jaipur Viral Video: જયપુરમાં વાયરલ એક વીડિયોએ ભારે હોબાળો મચાવ્યો હતો જેમાં કેટલીક વિદ્યાર્થીનીઓની મોટરસાયકલ ઉપર આવેલો એક યુવક રસ્તામાં છેડતી કરે છે અને તેનો વિરોધ કરતાં રોમિયો વિદ્યાર્થીનીને થપ્પડ…












