Vote Scam: વોટ ચોરી મામલે ગોલી માર ઠાકુર બાદ “ઉર્જાવીર” ભંડારીએ ભાજપને ભેખડે ભેરવ્યું
Vote Scam: વોટ ચોરી મુદ્દે કોંગ્રેસને આડે હાથ લેવા જતાં ખુદ ભાજપ નેતા જ ફસાઈ ગયા છે. ભાજપ નેતા પ્રદીપ ભંડારીએ પ્રેસ કોન્ફરન્સ કરી કહ્યું હતુ કોંગ્રેસ નેતા પવન ખેરાના…