SABARKANTHA: ગોપાલના ગાંઠિયામાંથી નીકળી મૃત ઉંદરડી
તાજેતરમાં જ રાજકોટ સ્થિત ગોપાલ કંપનીમાં આગ લાગતાં કાર્યવાહી હાથ ધરાઈ હતી. ત્યારે હવે ફરીએકવાર ગંભીર બેદરકારી સામે આવી છે. સાબરકાંઠાં જીલ્લાની એક દુકાનમાંથી 500 ગ્રામ ગોપાલ કંપનીના ગાંઠિયાના પેકેટમાંથી…