ગુજરાત સરકારના ચીફ સેક્રેટરી બન્યા પંકજ જોશી, 31 જાન્યુઆરીએ સંભાળશે પદ
ગુજરાત સરકાર સામાન્ય વહીવટ વિભાગ દ્વારા એક નોટિફિકેશન કરવામાં આવ્યું છે. જેમાં જણાવાયું છે કે ગુજરાતના ચીફ સેક્રેટરી તરીકે પકંજ જોશીની નિમણૂક કરવામાં આવી છે. પંકજ જોશી હાલ રાજ્યના મુખ્યમંત્રીના…