Surat: ઉદ્યોગપતિ સમીર શાહના દિકરાની ‘દારૂપાર્ટી’ પ્રકરણમાં પોલીસની ભૂંડી ભૂમિકા!, માત્ર દારૂ લાવનારને પકડ્યો!
Surat: સુરતમાં પોલીસની કામગીરી ઉપર સવાલો ઉઠ્યા છે અને માત્ર ગરીબોને હેરાન કરતી પોલીસ મોટા માથાઓ સામે જી હજૂરી કરતી હોવાનો કિસ્સો ભારે ચર્ચામાં આવ્યો છે. અહીંના ઉદ્યોગપતિ સમીર શાહ…

















