ખ્યાતિ બાદ આયુષ્માન કાર્ડ મામલે શેલ્બી હોસ્પિટલ ઘેરાઈ, જુઓ શું લાગ્યા આરોપ?
ખ્યાતિ હોસ્પિટલની બેદરકારી ગુજરાતમાં જ નહીં પણ સમગ્ર દેશમાં ચકચાર મચાવી છે. દેશમાં આયુષ્માન કાર્ડના છબરડાંમાં પ્રથમવાર નામ અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલનું આવ્યું છે. આ વિવાદ સમ્યો નથી. ત્યારે બીજી એક…











