RAJKOT: ધોરાજી પાલિકાની ચૂંટણી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ
RAJKOT: ધોરાજી(Dhoraaji) નગરપાલિકાની 36 બેઠકો માટે આગામી 16 તારીખે ચૂંટણી યોજાવાની છે. ત્યારે ઉમેદવારો પોતાના નામાંકન ભરીને ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરી રહ્યા છે. ધોરાજી શહેરમાં ભાજપ, કોંગ્રેસ અને આમ…