Teachers Salaries: ‘ગુરૂ બ્રહ્મા, ગુરૂ વિષ્ણુ’નો જાપ બેકાર, સહાયક શિક્ષકોને માત્ર 30 હજાર, પ્રોફેસરોને લાખોનો પગાર!, ગુજરાત સરકારને ખખડાવી
Teachers Salaries Issue: સુપ્રીમ કોર્ટે દેશના શિક્ષકો સાથે થતા વર્તન પર ઊંડી નારાજગી વ્યક્ત કરી છે. કોર્ટે કહ્યું કે જ્યારે આપણે જાહેર મંચ પર ‘ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો…